ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનો જીવનદર્શન. (3)
> ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લેખક, પત્રકાર અને લોકસાહિત્યના મહાન સંશોધક હતા. તેમણે સૌરાષ્ટ્રના લોકગીતો, લોકવાર્તાઓ અને લોકસંસ્કૃતિને સાચવીને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય વારસો આપ્યો. ઝવેરચંદ મેઘાણીના દેશપ્રેમ અને લોકજાગૃતિથી પ્રેરિત સાહિત્યને માન આપી મહાત્મા ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું . ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનો જીવનપરિચય : – ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ … Read more