ગુજરાતી કહેવતો (Gujarati Kahevato): અર્થ, વ્યાખ્યા, લક્ષણો, મહત્વ, લોકસંસ્કૃતિ અને સાહિત્યમાં તેમનું યોગદાન

ગુજરાતી કહેવતોનો(Gujarati Kahevato) પરિચયગુજરાતી કહેવતો એ લોકજીવનના લાંબા અનુભવ, ડહાપણ અને જીવનજ્ઞાનમાંથી જન્મેલું ટૂંકું, ચોટદાર અને બોધપ્રદ વાક્ય છે. તેને લોકોક્તિ પણ કહેવામાં આવે છે. સમાજમાં પેઢી દર પેઢી મૌખિક પરંપરા દ્વારા પ્રચલિત થયેલી કહેવતો જીવનના વિવિધ પ્રસંગો, માનવીના સ્વભાવ, નીતિ, વ્યવહાર અને સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરે છે. સંસ્કૃતના ‘કથાપ્રયન્ત’ શબ્દ પરથી હિન્દીમાં ‘કહાવત’ અને … Read more